Admission for Classes 1-10
-
Please read the instructions carefully before filling up the form.
ફોર્મ ભરતા પહેલા અહીં આપેલ સૂચના ધ્યાનથી વાંચી લેશો.
-
This is an Inquiry Form. We will contact you, if we have a vacant place in the class.
આ ફક્ત Inquiry Form છે. જો ક્લાસમાં જગ્યા હશે તો આપને જાણ કરવામાં આવશે.
-
Once the form is submitted, it will not be possible to make any changes in the form, so please fill-up the form carefully.
એકવાર ફોર્મ submit થઇ ગયા પછી એમાં કોઈ પ્રકારનો સુધારો થઇ શકશે નહીં, એ ધ્યાન રાખવા વિનંતી.
- Upload the following documents (if you have them) with the form.
- School Leaving Certificate/ Transfer Certificate (If available)
- Last Report Card / Progress Card (If available)
- You may take the photographs of the Certificates with your phone and upload.
-
Please note that admission is not guaranteed just by filling up this form or writing the test. The right to admission is reserved by the school management.
ફક્ત ફોર્મ ભરવાથી કે ટેસ્ટ આપવાથી એડમિશન મળવાની ખાતરી નથી. એડમિશન આપવા કે ન આપવાનો અધિકાર ફક્ત શાળા સંચાલક ને રહેશે.
- Click on the button below to fill the inquiry form.